જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે 3 સગર્ભા માતા સાથે વિડીયો કોલિંગ તેમજ ૧ સગર્ભા માતા સાથે ટેલિફોનિક સંવાદ કરી સ્તનપાનના ફાયદા વિશે સમજ આપી

ગોધરા, વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટમાં સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સપ્તાહના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ દ્વારા ચાર સગર્ભા માતાઓ સાથે સંવાદ દરમિયાન સગર્ભા માતાના ખબર અંતર પૂછી બાળકના સર્વોત્તમ વિકાસ અને વૃદ્ધિ માટે માતાનું પહેલું ધાવણ ખુબજ જરૂરી હોવાની સાથે પહેલા ૧૦૦૦ દિવસમાં બાળકનો વૃદ્ઘિ અને વિકાસ ઝડપથી થાય છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. આ દિવસોમાં બાળકની જો વિશેષ કાળજી રાખવામા આવશે તો બાળકની તંદુરસ્તી માટે આજીવન મદદરૂપ બની રહે છે તેની સમજ આપી હતી. … Continue reading જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે 3 સગર્ભા માતા સાથે વિડીયો કોલિંગ તેમજ ૧ સગર્ભા માતા સાથે ટેલિફોનિક સંવાદ કરી સ્તનપાનના ફાયદા વિશે સમજ આપી